₹100.00
MRPGenre
Print Length
204 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2012
ISBN
9788184403565
Weight
230 Gram
માણસ સાથે માનપૂર્વક જ વર્તન કરાય તે વાત ગોરી પ્રજાની ગળથુથીમાં છે , જે આપણે શીખવાની જરૂર છે. ટેકાનોલોજીથી માંડીને પાટલુનની લંબાઈ સુધીના વિષયો ઉપર પશ્ચિમનું અનુકરણ કરવાની સજજડ ટેવ ભારતીય પ્રજમાનસે કેળવી પણ માનવીય વર્તનમાં શાલીનતા દાખવવાની ત્યાની ધાબ તરફ કોઈનું ધ્યાન જતું નથી. જે આ પુસ્તક માં ઘણી ઊંડાણ પૂર્વક આપવામાં આવેલ છે.
0
out of 5