₹200.00
MRPGenre
Print Length
95 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2012
ISBN
9788184407112
Weight
260 Gram
ચાણક્યત્રયીના ત્રણ ગ્રંથોનો ટૂંકમાં પરિચય આ પ્રમાણે છે "લઘુ ચાણક્યનીતિ "એ આઠ અધ્યાયનો 104 શ્લોકોનો લઘુ મહાગ્રંથ છે તેને વાંચવાથી તેમજ તેનું ચિંતન કરવાથી જ તેનો આસ્વાદ માણી શકાય .બીજો ગ્રંથ "ચાણક્ય નીતિસર "છે ,તેના અઢાર અધાયમાં 298શ્લોકો છે .આ ગ્રંથ જીવન જીવવાની કળા શીખવે છે .ત્રીજો ગ્રંથ "ચાણક્યના નીતિસૂત્રો "આમાં પ્રાચીન ભારતના તમામ સંતો -મહાત્માઓના ગ્રંથોનો નીચોડ ટૂંકમાં અક્લ્પ્ય વાતો કહી જાય છે જીવનના દરેક ડગલે આ ગ્રંથ સાચી દિશાનું માર્ગદર્શન કરે છે .
0
out of 5