₹150.00
MRPGenre
Print Length
320 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2001
ISBN
9788189961121
Weight
340 Gram
બાલવાર્તામાં વિચાર, શૈલી અને અભિવ્યક્તિ ત્રણે સ્પષ્ટ અને સચોટ જોઈએ, ત્રણેનો સમન્વય સધાયેલો હોવો જોઈએ. વિચાર વિનાની વાર્તા કરોડરજ્જુ વિનાના માણસ જેવી છે, એ ટટ્ટાર ઊભી રહી શકશે નહિ. જેમાંથી બાળક આપમેળે કઈ સત્ય મેળવે, એકદમ નજરે ચડે એવું જેમાં સૌન્દર્ય હોય, જીવનભર ટકે તેવા બાળમનમાં જે સુખદ સ્પંદનો જગાડે, જીવમાત્ર પ્રત્યે જે આસ્થા પેદા કરે, તે સારી વાર્તા. સૈકાઓથી જે વાર્તાઓ જીવતી રહી છે એમાં આ પ્રાણશક્તિ છે.
0
out of 5