Logo

  •  support@imusti.com

Microwave Cookeryno Karishma (માંઈક્રોવેવ કૂકરીનો કરિશ્મા)

Price: ₹ 175.00

Condition: New

Isbn: 849891012118

Publisher: Navbharat Sahitya Mandir

Binding: Hardcover

Language: Gujarati

Genre: Cookbooks,

Publishing Date / Year: 2012

No of Pages: 324

Weight: 580 Gram

Total Price: 175.00

    0       VIEW CART

આ છે વિશ્વપ્રસિદ્ધ રાંધવાની પદ્ધતિ. આમાં રાંધવાની નવી જ પદ્ધતિનો ઉપયોગ થતો હોય છે .તે સુક્ષ્મ તરંગ ઉત્પન્ન કરે છે જેનાથી ખોરાકમાં રહેલ બધા જ પ્રવાહી અણુઓમાં ઝડપી કંપન થાય છે અને પરિણામે ઉષ્મા ઉત્પન્ન થાય છે, આ ઉષ્મા પાત્રને વધુ ગરમ કર્યા સિવાય ખોરાકને જ ગરમ કરે છે. રાંધવાની આ પદ્ધતિમાં ખોરાકના બધા જ સત્વો સચવાઈ રહે છે અને ખોરાક વધુ સ્વાસ્થપ્રદ હોય છે .