₹180.00
MRPGenre
Print Length
350 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2012
ISBN
9788172294212
આપણા ધર્મજીવનના મૂળિયાં આપણે માનીએ છીએ તેના કરતા વધારે ઊંડા છે. અને જો આજની ચિકિત્સક દ્રષ્ટિની સાથે જૂનું ધાર્મિક વાચન એક સામાજિક રિવાજ કે સંસ્થા તરીકે સમાજમાં રૂઢ હોત તો એમાંથી સમાજને કીમતી લોકકેળવણી મળી હોત. એ ખામીની પૂર્તિ જ્યાં સુધી બીજી રીતે થાય નહી ત્યાં સુધી આ તહેવારો પરત્વે જુદે જુદે પ્રસંગે શ્રી કાકાસાહેબે જે લેખો અથવા નોંધો લખ્યા છે તેનો પણ સંગ્રહ કરવાથી સમાજને આપણું સામાજિક-ધાર્મિક જીવન ફરી સજીવન કરવાનું કઈક દિશાદર્શન તો મળશે જ.
0
out of 5