₹120.00
MRPGenre
Print Length
176 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2008
ISBN
9788184803020
Weight
285 Gram
પ્રાર્થનાનું મહત્વ અપને સમજતા નથી, એટલે ઘણી વાર આપણે હતાશ થઇ જઈએ છીએ. દુનિયાના દરેક ધર્મમાં પ્રાર્થનાનું મહત્વ સ્વીકારાયેલું છે. પ્રાર્થના એક અદ્ભુત છે, પણ એના ચમત્કારોને સમજવાની ધીરજ આપણામાં હોતી નથી. એનો ઉત્તર ઈશ્વર તરફ થી મળે છે, પણ એ ઉત્તર કાયમ હકારમાં હોતો નથી. ઈશ્વર ક્યારેક ના પણ પડે છે. એ ના સંભાળવા માટે પણ આપણે તૈયાર રહેવું જોઈએ.
0
out of 5