₹300.00
MRPGenre
Print Length
424 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
849891017960
Weight
900 Gram
નદી કાંઠે એક રમણીય ગામ હતું. તેમાં એક ડોશી તેના બે દીકરા અને બે વહુ સાથે રેહતી હતી. ઘરમાં કલેશ થતા બે દીકરાઓ અલગ થઈ ગયા. તેઓમાંથી કોઈ માને રાખવા તૈયાર ન હોતા, તેથી ડોશી પણ અલગ રહીને પોતાનું ગુજરાન ચલાવતી. આમ ત્રણે જણા જુદા જુદા ઘરમાં રહેતાં હતાં. પણ વાર-તેહવાર ભેગા મળીને આનંદ માણતાં.
0
out of 5