₹500.00
MRPGenre
Print Length
640 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2015
ISBN
9789351751502
Weight
685 Gram
આ ગ્રંથમાં રામકથાના સંપુટમાં સંસારના અનેકવિધ પ્રશ્નોની મીમાંસા સંભરેલી છે. ચમત્કારોને ઓગાળીને, પરંપરાના રસમય કથાતંતુને અધિકાંશે જાળવીને, કથામાં પ્રસંગ અને પાત્ર પરત્વે આધુનિક અને વિવેકપૂર્ણ મનોભાવને સ્વીકૃત બને એવા ફેરફારો કરીને, સમાજના ઝીણવટભર્યા નિરીક્ષણ દ્વારા પ્રાપ્ત થયેલા અનુભવને સુરેખતાથી નીરૂપીને, અને માનવસ્વભાવનું પૃથ્થકરણ કરીને આ ગ્રંથ વાર્તાના તૃપ્તિદાયક ઘૂંટ ભરાવતાં આપણી આ જીવનદૃષ્ટિને ઉન્નતગામી બનાવે છે.
0
out of 5