Logo

  •  support@imusti.com

Cancer Mati Shake Chhe (કેન્સર મટી શકે છે)

Price: ₹ 400.00

Condition: New

Isbn: 9788192646367

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Paperback

Language: Gujarati

Genre: Health & Healing,

Publishing Date / Year: 2015

No of Pages: 196

Weight: 490 Gram

Total Price: 400.00

    0       VIEW CART

ગુજરાતી ભાષામાં કેન્સર ઉપર અને તેની આધુનિક સારવાર ઉપર બહુ જ ઓછું સાહિત્ય ઉપલબ્ધ છે. ડો. ચિરાગ એ. શાહ એ કેન્સર અંગેના અનુભવી, નિષ્ણાત ડોક્ટર છે. તેઓએ કેન્સર અંગેની તાલીમ અમેરિકામાં લીધી અને અમદાવાદને પોતાની કર્મભૂમિ બનાવી છે. કેન્સર મટવાનો આધાર કેન્સરનો પ્રકાર, તબક્કો અને સારવાર ઉપર રહેલો છે. આપણા દેશમાં થતા જુદાં જુદાં કેન્સર અંગે વિસ્તૃત તથા સચિત્ર માહિતી તૈયાર કરી ડો. ચિરાગભાઈએ લોકો સમક્ષ ‘કેન્સર મટી શકે છે’ એ પુસ્તકરૂપે મૂકી છે.