₹145.00
MRPGenre
Print Length
184 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2012
ISBN
9788184404746
Weight
100 Gram
કીડનીના રોગો ઘણા લોકોને થાયછે સદભાગ્યે કિડનીના ઘણાખરા રોગોની સારવાર થઇ શકે છે અને તેમને અટકાવી શકાય છે. પરંતુ કમનસીબે ઘણા લોકો સમયસર યોગ્ય સારવાર લેતા ન હોવાથી રોગ ધીમે ધીમે ગંભીર સ્વરૂપ પકડે છે. અને ક્રોનિક કીડની ડિસિઝની પહોચે છે. આ પુસ્તક માં કીડની ની કઈ રીતે સારવાર કરવી ને તેની સાવચેતી કઈ રીતે રાખવી તેનું બહુ જ ખૂબી થી દર્શાવ્યું છે. આ પુસ્તક કિડનીના રોગો અટકાવવા માટે અને કિડનીના દર્દીઓ માટે ખુબ જ ઉપયોગી છે.
0
out of 5