₹200.00
MRPGenre
Print Length
105 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2014
ISBN
9789382712633
Weight
150 Gram
સુખ એટલે શું?વર્ષોથી આ સવાલ પુછાયા કરે છે અને માણસ વર્ષોથી આ સવાલનો જવાબ મેળવવા મથ્યા કરે છે. આ મથામણ ભાગરૂપે દરેક વ્યક્તિની સુખની વ્યાખ્યા બંધાય છે અને આ વ્યાખ્યા દરેક વ્યક્તિએ અલગ અલગ હોય છે. માણસના પ્રોફેશન અને તેની લાઈફસ્ટાઇલ પ્રમાણે સુખની વ્યાખ્યા અલગ અલગ હોય છે.
0
out of 5