₹150.00
MRPGenre
Health And Healing
Print Length
92 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2016
ISBN
9789385069390
Weight
200 Gram
આ પુસ્તક વેઈટ લોસ અને ડાયેટિંગ ના ડાઇટ્સ વજન-વધારાને લગતી શંકાઓ ને નિર્મૂળ કરવાનો હેતુ ધરાવે છે. વેઇટ લોસ એ અખતરા કરવાની ચીજ નથી, તે વિજ્ઞાન અને ગણિતનો સમન્વય છે, તેમાં એક્વત્તા એક બે જ થાય. સમજણ વગર કરવામાં આવતું ડાયેટિંગ આરોગ્યને જોખમમાં પણ મૂકી શકે છે. મોટા ભાગના લોકો ફટાફટ વજન ઊતરી જાય તેની જ પેરવીમાં હોય છે. આ પુસ્તકમાં મેં માત્ર વૈજ્ઞાનિક સિદ્ધાંતો વડે વજન ઘટાડવાની રીતો સમજાવી છે.
0
out of 5