₹30.00
MRPPrint Length
53 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2008
ISBN
9788172292720
વિકસિત દેશોમાં કોરોનરી હૃદયરોગનું વધતું જતું પ્રમાણ એ આ સદીના એક મહત્વની સમસ્યા છે. કોરોનરી હૃદયરોગનું પ્રમાણ વિકસતા દેશોમાં નજીકના ભવિષ્યમાં ઘણું વધવા સંભવ છે. તેનાં કારણોમાં મુખ્યત્વે જીવનશૈલીમાં ધરખમ પરિવર્તન, ધૂમ્રપાનમાં વધારો, ચરબીયુક્ત ખાનપાનની તેવો, શારીરિક શ્રમનો અભાવ અને વિશ્વવ્યાપી અર્થતંત્રનો વિકાસ તેમ જ શહેરીકરણ હશે.
0
out of 5