₹30.00
MRPGenre
Print Length
83 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2012
ISBN
9788172292270
યુનિવર્સલ હીલિંગ કાર્યક્રમના સ્થાપક ડૉ. રમેશભાઈ કાપડિયાએ આઆ વિષય કાર્યક્રમની શરૂઆત ૧૯૯૧ની બીજી ઓક્ટોબરે એટલે કે ગાંધીજયંતીના દિવસે કરેલી. ત્યારથી દર વરસે યુનિવર્સલ હીલિંગ કાર્યક્રમની સ્થાપના દિનની ઉજવણીના દિવસે તેઓ તેમનું આ વિષય પરનું એક નવું પુસ્તક વાચકોના હાથમાં મૂકે છે. અત્યાર સુધીમાં ‘હૃદયરોગનો પાયાનો ઉપચાર’ – એક નૂતન સરળ અભિગમ, ‘આહારનો ઉપભોગ તોપણ હૃદય નીરોગ’ , હૃદયરોગની સમસ્યા – એક નવી દિશા’ અને ‘હૃદયરોગમાં વિજ્ઞાન અને અધ્યાત્મ’ એમ ચાર પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે.
0
out of 5