₹50.00
MRPPrint Length
56 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2002
ISBN
9788172292935
જો આપણો સમાજ રક્તપિત્તના દર્દીને અપનાવી શકતો ન હોય અને તેમના તરફ માત્ર ધૃણાભાવ રાખતો હોય, તો તે સમાજમાં વસતા માનવીઓને માનવ કહેવડાવવાનો કોઈ અધિકાર નથી. સાચી આઝાદી આવી ત્યારે જ કહેવાય, કે જયારે ભારતમાં કુષ્ઠરોગનો એક પણ દર્દી સારવાર – સુવિધાથી વંચિત ન રહે.
0
out of 5