Logo

  •  support@imusti.com

Yuddha Ane Yuddhaneta (યુદ્ધ અને યુદ્ધનેતા)

Price: ₹ 80.00

Condition: New

Isbn: 9788184617467

Publisher: Gurjar Sahitya Prakashan

Binding: Paperback

Language: Gujarati

Genre: Novels & Short Stories,History,

Publishing Date / Year: 2013

No of Pages: 158

Weight: 180 Gram

Total Price: 80.00

    0       VIEW CART

ધીરેધીરે દેશમાં ધાર્મિક અને કોમી વેરઝેર વધી રહ્યા છે. આ ભવિષ્ય માટે સારા સંકેત નથી. જો આવી ને આવી પરિસ્થિતિ વધતી જશે તો તિરાડો મોટી થશે અને કદાચ ગૃહયુદ્ધની નોબત પણ આવે. ઈશ્વર - અલ્લા - ગોડ બધાને પ્રાથના કરીએ કે આવી સ્થિતિ નિર્મિત થાય નહિ. પૂરી પ્રજા પોતપોતાના ધર્મોનું પાલન કરતી કરતી, એકબીજાનું માન-સન્માન રાખીએ, રાષ્ટ્રપ્રેમથી જીવે. રસ્તાપ્રેમ મહત્વની વસ્તુ છે. અંદરોઅંદર ની કંકાશવૃતિનો લાભ શત્રુ ન ઉઠાવી જાય તે સૌએ સમજવાનું છે. લડી-ઝગડીને પણ દેશવાસીઓ તો દેસ માં જ રહેવાના છે, પણ કોઈને રાષ્ટ્રદ્રોહનો ડાગ અ લાગી જાય તેની તકેદારી અને ચિંતા પ્રજા તથા સરકાર બંનેએ કરવાની છે. અને પૂરી તકેદારી રાખવા છતાં પણ કદાચ ગૃહ્યયુદ્ધ થઇ જાય તો તે માટે પણ સાવધાન થવાની જરૂર છે. તે વખતે શું કરવું તેની સ્પષ્ટતા અત્યારથી જ હોવી જોઈએ. પ્રસ્તુત પુસ્તક આવી બધી દિશાઓ તરફ દેશવાસીઓ તથા જે તે જવાબદાર વ્યક્તિઓનું ધ્યાન દોરવામાં નિમિત્ત બનશે તો હું ધન્ય થઈશ.