ગુજરાતી ભાષાના હાસ્યસાહિત્યમાં જ્યોતીન્દ્ર હ. દવેની હસ્યારચનાઓના છ ભાગ ના પુસ્તક ‘રંગતરંગ’ ને પ્રશિષ્ટ નો મોભો સાંપડી ચુક્યો છે. ત્રીશીના દાયકાથી પાંચેક દાયકા સુધી લખતા રહેલા અને સાતેક દાયકા સુધી નવા નવા હાસ્યલેખકોને માટે આદર્શરૂપ બની રહેલા, એમના કુલગુરુ બની રહેલા, જ્યોતીન્દ્ર હ. દવે ની આ રચનાઓમાં એક એવું ચિરંતન તત્વ છે કે જે એમને સદાય જીવંત રાખશે, તરોતાજા રાખશે.
Rangtarang (રંગતરંગ)
Author: Jyotindra Dave (જ્યોતીન્દ્ર દવે)
Price:
₹
80.00
Condition: New
Isbn: 849891009774
Publisher: Gurjar Sahitya Prakashan
Binding: Paperback
Language: Gujarati
Genre: Humor,Novels & Short Stories,
Publishing Date / Year: 1998
No of Pages: 188
Weight: 200 Gram
Total Price: ₹ 80.00
Reviews
There are no reviews yet.