₹150.00
MRPGenre
Humor
Print Length
258 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2009
ISBN
9788184401875
Weight
255 Gram
આ એક હાસ્ય ની સાથી ઘણું કહીદે તેવી નવલકથા છે ગંમત સાથે શીખ મળે તેવું આ નવલ કથા માં બહુજ મસ્ત રીતે આપ્યું છે. જે વાચી ને આનંદ અને રમુજી મળે ને સાથે શીખ પણ મળે છે આ નવલકથામાં ને તારક મહેતા કહે છે કે હાસ્યનું સર્જન અઘરું છે; પણ એમના મગજમાં એ હકીકત ઊતરશે નહિ માનીને મેં કહ્યું, "ગંભીર લખનારા ઘણા છે તેથી હું રમુજી લખું છું !" આટલી ચોખવટ કરીને હું હળવો થઇ ગયો. આ નવલકથા વાંચીને વાચકો પણ હરવા થશે તેવી આશા છે.
0
out of 5