આ બગીચો સ્થૂળ અર્થમાં બગીચો નથી.. આપણી દુનિયાનું મીનીપ્રતિક છે રોજેરોજ આપણે જજાતના પત્રોના નમૂનાઓના સંપર્કમાં આવીએ છીએ. વિભિન્ન પરીસ્થીતીઓ સર્જાય છે.પર્તીભાવો જોવા-જાણવા મળે છે.એક નાસ્તીકે વિદેશી વિદ્વાને આપણા દેશનું દર્શન કાર્ય પછી ટકોર કરેલી જે રીતે આ દેશ ચાલી રહ્યો છે એ જોતા મને ખાતરી થાય છે ભગવાન જેવું કઈ હશે જ એ વિના આવું અંધેર ન ચાલે કટાક્ષ લેખો લખવાથી અંધેર દુર નથી થતું માટે કઈ લખવાનું છોડી ન દેવાય.
Bagichani Babal (બગીચાની બબાલ)
Author: Tarak Mehta (તારક મહેતા)
Price:
₹
125.00
Condition: New
Isbn: 9788184400267
Publisher: Navbharat Sahitya Mandir
Binding: Hardcover
Language: Gujarati
Genre: Humor,
Publishing Date / Year: 2007
No of Pages: 231
Weight: 230 Gram
Total Price: ₹ 125.00
Reviews
There are no reviews yet.