₹100.00
MRPGenre
Literature
Print Length
1226 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2001
ISBN
849891012736
Weight
1520 Gram
મનુષ્ય કઈ રીતે સજગ થઈ શકે? ચેતનાના મનોવિજ્ઞાન અભ્યાસથી સ્પષ્ટ થાય છે કે મનુષ્યને જ્યારે બોધ થાય કે પોતે ઊંઘે છે ત્યાર પછી જ એ જાગવાને રસ્તે ચડ્યો છે એમ કહી શકાય. એ ન થાય તો મનુષ્ય કદી જાગી ન શકે. સ્વલક્ષી ચેતનાની ઉપલબ્ધિ માટે દીર્ધકાલ પર્યત કઠિન સાધના કરવી પડે. દીર્ધકાળ પર્યત સાધના કર્યા પછી જ જે મળી શકે, તે તો અત્યારે પણ પોતે ધરાવે છે એમ મનુષ્ય માનતો હોય તો એવી સાધના માટે તે તત્પર કેમ થાય?
0
out of 5