₹250.00
MRPGenre
Literature
Print Length
138 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2006
ISBN
849891012828
Weight
320 Gram
નાનામાં નાના પરમાણુથી નાનું અને મોટામાં મોટા બ્રહ્માંડથી પણ મોટું એવું પરમ તત્વ ન તો ભૌતિકવિજ્ઞાનીઓથી કે ન તો ખગોળવિજ્ઞાનીઓથી જાની શકાયું છે. જ્ઞાનના સીમાડાઓ ગમે તેટલા વિસ્તર્યા હોય અને વિજ્ઞાનના સાધનો ગમે તેટલા વિકસ્યા હોય તોય માનવીની સમજશક્તિની એક સીમા અને મર્યાદા હોવાથી ઘણું બધું અણી બહાર રહી જાય છે.
0
out of 5