Logo

  •  support@imusti.com

Ek Satyaveerni Katha Athva Socratisno Bachav (એક સત્યવીરની કથા અથવા સોક્રેટીસનો બચાવ)

Price: ₹ 50.00

Condition: New

Isbn: 9788172291945

Publisher: Navajivan Trust

Binding: Paperback

Language: Gujarati

Genre: Literature and Language,

Publishing Date / Year: 2008

No of Pages: 30

Total Price: 50.00

    0       VIEW CART

અતિ મહાપુરુષ, નીતિમાન , વીર સોક્રેટીસ ઈસ્વીસન પૂર્વે ૪૭૧ ની સાલમાં થઈ ગયો. તે ગ્રીસ દેશમાં જન્મ્યો હતો અને તેની જિંદગી નીતિનાં ને પરોપકારનાં કામો કરવામાં ગઈ હતી. તેની નીતિ, તેના ગુણો કેટલાક અદેખા માણસો નહીં દેખી શક્યા; તેથી તેની ઉપર ખોટાં તહોમતો મૂકવા લાગ્યા. સોક્રેટીસ ખુદાથી બહુ ડરીને ચાલનારો હતો, તેથી માણસોની ટીકાની થોડી દરકાર કરતો. તેને મોતનો ભય નહોતો. પોતે સુધારક હતો, અને ગ્રીસની રાજધાની એથેન્સના લોકોમાં જે સડો દાખલ થયો હતો તે કાઢવાને તે મથતો.