₹15.00
MRPGenre
Print Length
55 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2012
ISBN
9788172292515
ડોક્ટર પોતાના દર્દીના જીવન અને વ્યક્તિત્વ સાથે તાદામ્ય અનુભવે,સંવાદિતા અનુભવે – એ સારા અને સફળ ઉપચારનું મહત્વ અંગ બની રહે છે.આમ ન બને તો ડોક્ટરની સઘળી મહેનત વ્યર્થ નીવડવાનું જોખમ ઘણું વધી જાય છે.આજે દર્દી ડોક્ટરના સંશોધનનો વિષય બની ગયો છે અને ડોક્ટર એના સાધનોનો ગુલામ બની ગયો છે. આવું આપણે ન થવા દઈએ.
0
out of 5