₹125.00
MRPPrint Length
788 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2011
ISBN
9788172293154
આ પુસ્તકમાં પંડિતજીએ યુગયુગાન્તરોમાં હિંદનું જે ભવ્ય દર્શન કર્યું છે તેને આજના જમાનાને અનુરૂપ આકાર આપવાનું મહાભારત અને ગૌરવશાળી કાર્ય તેમને માથે આવ્યું છે એ વિધિનો ભારે સુયોગ કહેવાય. તેવે વખતે એમને સમાજભેર સહકાર અને મમતાભર્યો સાથ આપનાર દરેકે એમનું આ ભારતદર્શન નજર તળે કરવા જેવું ગણાય.
0
out of 5