₹250.00
MRPPrint Length
400 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2012
ISBN
9788172293642
આ મહાનિબંધ ગાંધીજીના પ્રગટ અને અપ્રગટ સાહિત્યના અધ્યયનનું સુફળ છે. ગાંધીજીના સાહિત્યને મૂલવવાના છૂટક છૂટક પ્રયત્નો આજ સુધીમાં ઘણા થયા છે, પણ તેમના સમગ્ર સાહિત્યનુ અધ્યયન કરી તેના પરિણામો સળંગ ગ્રંથરૂપે અહી પહેલી વાર સુલભ થાય છે.
0
out of 5