Madhuprameh Ane Tena Upachar (મધુપ્રમેહ અને તેના ઉપચાર)

By Chandulal Dave (ચંદુલાલ દવે)

Madhuprameh Ane Tena Upachar (મધુપ્રમેહ અને તેના ઉપચાર)

By Chandulal Dave (ચંદુલાલ દવે)

300.00

MRP ₹330 10% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

84 pages

Language

Gujarati

Publisher

Navajivan Trust

Publication date

1 January 2010

ISBN

9788172291242

Description

મધુપ્રમેહ ભારતમાં વ્યાપકપણે પ્રચલિત થયો છે. ૧૯૨૧માં ઈન્સ્યુલિનની શોધ થયા પછી આધુનિક દાકતરી વિજ્ઞાનમાં તેમ જ આયુર્વેદ અને અન્ય ચિકિત્સા-પદ્ધતિઓમાં નવીનતર જ્ઞાન સંચિત થયું છે. વ્યાધિની વ્યાપકતા, તેના મૂળભૂત કારણો અને વિશિષ્ટ લક્ષણો અને પ્રકારો, વિશેષે તેની ઉપચારપદ્ધતિ વિશેના જ્ઞાનમાં ઘણી પ્રગતિ થઇ છે. આજે તો હવે મધુપ્રમેહને વેળાસર ઓળખી લઇ તેના ઉપચારમાં આહાર અને કસરતની અગત્ય પર વિશેષ ભાર મૂકવામાં આવે છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%