₹325.00
MRPGenre
Memoir And Biography, Novels And Short Stories
Print Length
288 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2018
ISBN
9789385069697
Weight
318 Gram
ઇન્ડિયન Business વુમન આ તે મહિલાઓ છે, જે સામાન્ય લોકોથી અલગ પોતપોતાનાં ક્ષેત્રોમાં એક વિશિષ્ટ ઓળખાણ બનાવીને પોતાની સફળતાઓનો એવો ધ્વજ લહેરાવી રહી છે, જે આવનારી પેઢીને ન તો ફક્ત પ્રેરણા આપે છે પરંતુ વર્તમાન પેઢીના માટે ગર્વની વાત પણ છે. આ શિખર પર પહોંચેલી મહિલાઓ મહેનતુ અને સહનશીલ તો છે જ, પણ સાથે સાથે પડકારોનો સામનો કરવા હંમેશાં તત્પર રહે છે. પોતાના કઠોર પરિશ્રમ અને પ્રતિબદ્ધતાના કારણે તેઓ પડકારોની તીક્ષ્ણ ધાર ઉપર ચાલીને સફળતાના શિખર ઉપર પહોંચવામાં સફળતા મેળવી ચૂકી છે.
0
out of 5