Logo

  •  support@imusti.com

Jewels Of Gir - Gujarati Edition (જવેલ્સ ઓફ ગિર)

Price: ₹ 325.00

Condition: New

Isbn: 9789351227953

Publisher: R. R. Sheth and Co. Pvt. Ltd

Binding: Paperback

Language: Gujarati

Genre: Nature,Travel,

Publishing Date / Year: 2018

No of Pages: 312

Weight: 412 Gram

Total Price: 325.00

    0       VIEW CART

ગિરપરદેશમા તમે મને ૪ જોવ આજો છો, મરો ઝદેશ તો) તમે હજી જોયો જ નથી! તમે એકવાર મ/ર પ્રદેશ" કુલ/કાત લો, પછી વારંવાર અહીં અવતા થાળ જશો એવું તો શું છે માર! ખજાનાથ કે હું તમને આગ્હ કરું છું?! હું છું વનરાજ કેસરી/ ધ કિંગ આંફ ગિર! મર! દરબારના અદ્દભૃત રત્નો જોવ અને રજવાડી ગેરપ્રદેશની યાદગાર મુલાકાત લેવાનું તમને મારું નિમંત્રણ છે! હું તમારી ચાહ જોઉં છું! - ગિરનો સિંહ ગિરજંગલના આજ સુધી અજાણ્યા રહેલા ખજાનાને જેમણે નજીકથી નિહાળ્યો છે, અનુભવ્યો છે એ લેખકોની જીવંત કલમે લખાયેલું, ગિરની અસ્મિતાનું આ પુસ્તક તમને ગિરજંગલના કાયમી ચાહક બનાવી દેશે. જ્વેલ્સ ઓફ ગિરમાંથી પસાર થતાં તમને એવું લાગશે કે જે ગિરજંગલને તમે ફક્ત સિંહોની વસ/હત તરીકે જ સમજતા'તા, એ. તો એનાથીયે વિશેષ, છે!