₹225.00
MRPGenre
Novels & Short Stories
Print Length
192 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth and Co. Pvt. Ltd
Publication date
1 January 2019
ISBN
9789388882958
Weight
180 Gram
...અને એટલે જ.... . શું અલગ ધર્મનાં છોકરા-છોકરી વચ્ચે લવ-મૅરેજ થઈ શકે ? શું પ્રેમ એ ધર્મ કે નાત-જાતનો ગુલામ હોઈ શકે ? સાચો પ્રેમ સદીઓથી જ કસોટીઓની શૂળીએ ચડતો જ રહ્યો છે. પ્રેમીઓએ ડગલે ને પગલે પોતાના પ્રેમની સાબિતીઓ ક્યાં સુધી આપવી પડશે ? ક્યાં સુધી પોતાની લાગણીઓના બલિદાનો એમણે આપવાં પડશે? ધર્મના સીમાડાઓને ઓળંગી જતી આ પ્રેમકથા, તમને સાચા પ્રેમનું ડેમોસ્ટ્રેશન તો આપે જ છે, પ્રેમ અને સંબંધના એક યુનિક રોમાંચનો અનુભવ પણ કરાવશે ! એક જ બેઠકે પૂરી કરવાનું વ્યસન લગાડી દેતી આ પ્રેમકથાના નામમાં, તમે તમારું અને તમારા પ્રિયપાત્રનું નામ વાંચતા અને `અનુભવતા' ચોક્કસ થઈ જશો ! તમારાં પ્રિયપાત્રને પ્રેમના પ્રતીક તરીકે ભેટમાં આપવા લાયક ૨૧મી સદીની પ્રેમકથા એટલે આયત લવ્સ મોહિત
0
out of 5