₹200.00
MRPPrint Length
226 pages
Language
Gujarati
Publisher
Navajivan Trust
Publication date
1 January 2013
ISBN
9788172296384
ઘણી વાર થતું કે આપણે બેઠા બેઠા જીવન પરત્વે, સમાજ કે ઈતિહાસ પરત્વે ગમે તેટલું ચિંતન કરીએ છીએ. અને એ વાટે પોતા પૂરતું જીવનનું તત્વજ્ઞાન ઘડીએ છીએ. વાચન ગમે તેટલું વિશાળ હોય પણ પોતાનું જીવનતત્વજ્ઞાન નક્કી કરવા માટે ગંભીરપણે કરેલું ચિંતન અત્યંત ઊંડું, મહત્વનું અને કોક વાર ગૂઢ પણ હોય છે.
0
out of 5