₹150.00
MRPGenre
Novels & Short Stories, Memoir & Biography
Print Length
136 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth and Co. Pvt. Ltd
Publication date
1 January 2019
ISBN
9789351228448
Weight
236 Gram
તમે એવું ક્યારેય વિચારી શકો કે કોઇ એક વ્યક્તિ જેણે વિજ્ઞાન ક્ષેત્રે આધુનિક શિક્ષણ મેળવ્યા બાદ સંન્યાસ લીધો હોય? અને ત્યારબાદ કઠિન વૈદિક શિક્ષણ પણ મેળવ્યું હોય? શરમાળ પ્રકૃતિની સાથે આક્રમક વિચારધારા ધર સર્વસ્વીકૃત વ્યક્તિ તરીકેની ચાહના પામી શક્યા હોય? નાથપંથી સાધુ બનીને પણ રાજકારણની આંટીઘૂંટી સમજ્યા હોય?
આ વ્યક્તિ એટલે યોગી આદિત્યનાથ.
૧૯મી માર્ચ ૨૦૧૭ના રોજ યોગી આદિત્યનાથે દુનિયાની સૌથી મોટી લોકશાહી - ભારતના સૌથી મોટા રાજ્ય ઉત્તરપ્રદેશના એકવીસમા મુખ્યમંત્રી તરીકે શપથ લઇને ત્યાંના રાજકારણમાં સર્વોચ્ચ સ્થાન મેળવ્યું. ભારતની અટપટી રાજનીતિમાં ઉત્તરપ્રદેશ ૨૨ કરોડની વસ્તી અને લોકસભાની મૂલ્યવાન ૮૦ સીટ ધરાવતું મહત્વનું રાજ્ય ગણાય છે. ભારતને અનેક વડાપ્રધાનો આપનાર ઉત્તરપ્રદેશ પાસે આજે મોદી-યુગ પછી. આપવા માટેનું સશક્ત અને પ્રભાવશાળી વ્યક્તિત્વ, યોગી આદિત્યનાથના રૂપમાં તેયાર થઈ રહ્યું છે. ઊંડા સંશોધન, અલભ્ય તસવીરો, જાણી-અજાણી અનેક વાતો અને યોગી આદિત્યનાથની નજીકની અનેક વ્યક્તિઓ સાથેના અમૂલ્ય ઈન્ટરવ્યુઝની મદદથી આ એકમાત્ર અધિકૃત અને રસપ્રદ જીવનચરિત્ર તૈયાર કરવામાં આવ્યું છે.
0
out of 5