Shiv - Tatva - Nirdesh (શિવ - તત્વ - નિર્દેશ)

By Swami Sachchidanand (સ્વામી સચ્ચિદાનંદ)

Shiv - Tatva - Nirdesh (શિવ - તત્વ - નિર્દેશ)

By Swami Sachchidanand (સ્વામી સચ્ચિદાનંદ)

80.00

MRP ₹88 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Devotional

Print Length

127 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2013

ISBN

9788184617511

Weight

115 Gram

Description

શ્રુતિ અને શાસ્ત્રો એકેશ્વરવાદી છે. બધા જ દેવો ય બધાં જ પ્રતીકો એ બ્રહ્મની જ જુદી જુદી પ્રતીતિ કરાવનારા છે. એટલે શિવ – વિષ્ણુ ય અન્ય કોઈમાં પારમાર્થિક ભેદ ન માનવો તે આપણી શાસ્ત્રીય દ્રષ્ટિ રહી છે. તેને જ કેન્દ્રમાં રાખીને આ પ્રવચનો અપાયેલાં છે. સાથે સાથે જે સાકાર પ્રતીકો છે તેની પાછળ પણ રહસ્યપૂર્ણ તત્વિકતા રહેલી જ છે. વાહન, હાથ- પગ વગેરે આકાર-પ્રકાર તથા હાથોમાં અપાયેલી જુદી જુદી વસ્તુઓ હેતુલક્ષી છે, નિરર્થક નથી. એટલે એકએક પ્રતીકના તાત્વિક ભાવને સમજવા પ્રયત્ન કરવો જ રહ્યો. આ પ્રવચનોમાં ભગવાન શિવનાં બે મુખ્ય સ્વરૂપો ( લિંગાત્મક તથા દેહાત્મક )નું યથામતિ અર્થઘટન કરવાનો પ્રયત્ન થયો છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%