Aapne Ane Paschim (આપણે અને પશ્ચિમ)

By Swami Sachchidanand (સ્વામી સચ્ચિદાનંદ)

Aapne Ane Paschim (આપણે અને પશ્ચિમ)

By Swami Sachchidanand (સ્વામી સચ્ચિદાનંદ)

220.00

MRP ₹242 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Travel

Print Length

440 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2010

ISBN

9788184617504

Weight

370 Gram

Description

પ્રત્યેક પ્રજાને પોતાના પ્રશ્નો હોય છે. સામાન્ય પ્રજાએ પ્રશ્નો ઉકેલી શકતી નથી, કારણ કે પૂરી પ્રજા પાસે ચિંતન હોતું નથી. પ્રશ્નો તો ઉકેલી શકે છે તેના અસાધારણ નેતાઓ. જો નેતાઓનું ચિંતન સ્વસ્થ હોય તો જ પ્રશ્નો ઉકેલી શકાય. જો નેતાઓનું ચિંતન રોગિષ્ઠ, અતિરોગિષ્ઠ હોય તો કદી પણ પ્રશ્નો ઉકેલી શકાય નહિ. પ્રસ્તુત પુસ્તકમાં આવા અનેક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે. ખરેખર તો આવા પ્રવાસ – પુસ્તક છે. પણ પ્રવાસના માધ્યમથી જીવનને સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા જ વધારે કરવામાં આવી છે... એટલે મેં પ્રશ્નો ઉખેળ્યા છે, ઉકેલવાની દિશા પણ બતાવી છે તથા બાકીનું કામ બીજાં અનેક ભાઈબહેનો માટે બાકી રાખ્યું છે.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%