₹100.00
MRPGenre
Science Fiction & Fantasy
Print Length
142 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2010
ISBN
849891010237
Weight
110 Gram
રાજાના રંગમહેલમાં રૂપરૂપાળી રાજકન્યા સાહેલીઓ સાથે આનંદ-વિનોદની વાતો કરે છે. એવે વખતે એક મોટી ઉમરની બાઈ હાથીદાંત પર આંકેલાં રાજા-મહારાજા અને પરાક્રમી વીરોનાં ચિત્રો વેચવા આવે છે. એમાં રાણા પ્રતાપથી માંડીને દિલ્હીના મોગલ બાદશાહોના ચિત્રો પણ છે. રાજકુમારી થોડાં ચિત્રો ખરીદે છે. એક ચિત્ર ઔરંગઝેબનું હતું. કુંવરીએ એ ચિત્ર ખરીદી તો લીધું, પણ પછી ઊભાં થઈને તેની ઉપર હીરાજડિત મોજડીવાળો પગ મૂક્યો. એ સાથે જ ચિત્રના કટકા થઇ ગયા.
0
out of 5