Andhari Galiman Safed Tapka (અંધારી ગલીમાં સફેદ ટપકાં)

By Himanshi Shelat (હિમાંશી શેલત)

Andhari Galiman Safed Tapka (અંધારી ગલીમાં સફેદ ટપકાં)

By Himanshi Shelat (હિમાંશી શેલત)

75.00

MRP ₹82.5 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels & Short Stories

Print Length

108 pages

Language

Gujarati

Publisher

Gurjar Sahitya Prakashan

Publication date

1 January 2011

ISBN

9788184805079

Weight

470 Gram

Description

‘અંધારી ગલીમાં સફેદ ટપકા’ની બીજી આવૃત્તિ પ્રગટ થશે એવું તો કલ્પનામાં નહોતું જ. પહેલી આવૃત્તિ પ્રગટ કરતી વેળા પણ અવઢવ અનુભવેલી. વાર્તાઓ માણી શકે એવો વાચક વર્ગ બહુ નાનો છે એમ મને લાગે છે. આ સંગ્રહ પ્રથમ વાર ચૂનીલાલ ગાંધી વિદ્યાભવન દ્વારા પ્રગટ થયો. મૂળ સાહિત્યસંશોધનની આ સંસ્થા વ્યવસાયી પ્રકાશન સંસ્થા ન હોવાને કારણે ‘અંધારી ગલી...’ના વેચાણમાં, એને ઠેર ઠેર પહોંચાડવામાં થોડી મર્યાદાઓ નડી.


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%