Death On The Nile (Death ઑન ધ નાઇલ)

By Agatha Christie (અગાથા ક્રિસ્ટી)

Death On The Nile (Death ઑન ધ નાઇલ)

By Agatha Christie (અગાથા ક્રિસ્ટી)

295.00

MRP ₹324.5 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels & Short Stories

Print Length

280 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth and Co. Pvt. Ltd

Publication date

1 January 2019

ISBN

9789388882866

Weight

230 Gram

Description

`ધા.....ડ' કરીને બંદૂકમાંથી ગોળી છૂટી..... અને લીનેટની ખોપડીની આરપાર નીકળી ગઈ... ત્યારે જ નાઇલ નદી પર વહેતી ક્રૂઝમાં સનસનાટી મચી જાય છે. એ સ્ટાઇલિશ અને દેખાવડી લીનેટ કોણ હતી ? જિંદગીની છેલ્લી ક્ષણ સુધી એની પાસે બધું જ હતું, તેમ છતાં એનો અંત આવો કેમ ? ક્રૂઝના એક પૅસેન્જરે પોઈરોને એવું શા માટે કહ્યું કે `મને થાય છે કે હું મારી પિસ્તોલ એના કપાળ પર મૂકીને ટ્રિગર દબાવી દઉં!' કોણ રમ્યું હશે આ ખૂનનો ખેલ ? શું આ વિચિત્ર કાવતરાનો પર્દાફાશ પોઈરો કરી શકશે ? Queen of Crime તરીકે ઓળખાતાં અગાથા ક્રિસ્ટીની દિલધડક રહસ્યકથાઓ તમે એકી બેઠકે વાંચી જાઓ તો નવાઈ નહીં !


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%