Murder Is Announced (A MURDER ઇઝ ઍનાઉન્સ્ડ)

By Agatha Christie (અગાથા ક્રિસ્ટી)

Murder Is Announced (A MURDER ઇઝ ઍનાઉન્સ્ડ)

By Agatha Christie (અગાથા ક્રિસ્ટી)

250.00

MRP ₹275 10% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Novels & Short Stories, Crime & Mystery, Thriller & Suspense

Print Length

224 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth and Co. Pvt. Ltd

Publication date

1 January 2019

ISBN

9788194304333

Weight

190 Gram

Description

`જાહેર કરવામાં આવે છે કે એક મર્ડર થવાનું છે. શુક્રવાર, 29 ઑક્ટોબર, સાંજે 6-3 વાગે, લિટલ પૅડોક્સમાં! મિત્રો, જાહેરમાં આપેલું આ પહેલું ને છેલ્લું આમંત્રણ સ્વીકારવાની કૃપા કરજો.' લોકલ છાપામાં છપાયેલી આ વિચિત્ર જાહેરખબરે, ઇંગ્લૅન્ડના એ નાનકડા ગામ ચિશપગ ક્લૅગહોર્નમાં સનસનાટી મચાવી દીધી. શું આ બાલિશ મજાક હતી? કે પછી કોઈનાં વિકૃત દિમાગે ઉપજાવી કાઢેલું નાટક હતું? સાંજ પડતાંની સાથે જ પબ્લિક કુતૂહલથી લિટલ પૅડોક્સમાં પહોંચી ગઈ. ઘડિયાળમાં સાડા છ ના ટકોરા પડ્યા અને લાઇટ જતી રહી, પિસ્તોલમાંથી ધડાકો થયો. પાછું અજવાળું થયું ત્યારે બધાંએ જોયું કે ગણતરીની ક્ષણોમાં ત્યાં ખરેખર લોહિયાળ રમત રમાઈ ગયેલી. અશક્ય લાગે એવા આ અપરાધની મિસ્ટ્રી કોણ ઉકેલશે? મિસ માર્પલ કે પછી અન્ય કોઈ?


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%