Baraf Na Manaso (બરફ ના માણસો)

By Panna Trivedi (પન્ના ત્રિવેદી)

Baraf Na Manaso (બરફ ના માણસો)

By Panna Trivedi (પન્ના ત્રિવેદી)

165.00

MRP ₹181.5 10% off
Shipping calculated at checkout.

Specifications

Print Length

142 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth and Co. Pvt. Ltd

Publication date

1 January 2021

ISBN

9789390572014

Weight

150 Gram

Description

આગને કદી બરફ થતાં જોઈ છે? આગ - એક એવી આગ જે ક્યારેય ક્યાંય પીગળી ન શકી. જ્યારે ઊંચા ઊંચા અવાજો નાના નાના અવાજોને ગળી જાય છે ત્યારે દબાયેલા એ અવાજો અકથ્ય વેદનાની ઝાળ થઈને સંવેદનશીલ માણસોની ભીતર બાઝી જતા હશે. એ જ આગ જે ધીમે ધીમે બરફમાં પરિવર્તિત થઈ જતી હશે અને પ્રસરી જતી હશે તેમની કાયાની નસે નસમાં. કદાચ આ બરફના માણસોની વેદના, સંવેદના આમ જ કોઈ વાર્તાઓમાં પીગળતી હશે? એ રીતે વેદનાને ભીતર સંગ્રહી જીવતાં મારા પાત્રો એક રીતે બરફના માણસો જ છે! મને વિશ્વાસ છે તેમની આ ઝાળને, તેમના અવાજને તમારી આંખો તો મળશે. કોને ખબર, કદાચ તમારી આંખોથી પીગળી શકે આ બર્ફીલી ઝાળ! આ સંગ્રહની વાર્તાઓમાં કેવળ સ્ત્રીનો અવાજ નથી કે નથી કેવળ પુરુષનો અવાજ, પણ સંસ્પર્શ છે સમગ્ર મનુષ્યચેતનાનો. આ બરફના માણસો સાવ અજાણ્યા અને છતાંય તમારા જ પડછાયા...!


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%