₹150.00
MRPGenre
Others
Print Length
128 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth and Co. Pvt. Ltd
Publication date
1 January 2021
ISBN
9788195246816
Weight
160 Gram
કેશુભાઈ દેસાઈ આપણા સમયના ખૂબ જ મહત્ત્વના સર્જક છે અને એમની અનુભવી કલમમાંથી કશું નવું નીપજે ત્યારે સૌની નજર એ તરફ જાય છે.
આપણે અસાધારણ સમયમાં જીવીએ છીએ એટલે આપણી દોડાદોડ અને શ્વાસતપાસ ક્યારેક કસ્તુરીમૃગ જેવી હોય છે. આવા સમયે કેશુભાઈ આપણને નવનીત પીરસે છે. એમાં ત્રણ તત્ત્વો પામવાનાં છે - શાશ્વતની સુવાસ, પુષ્પની કોમળતા અને અંતસ્તત્ત્વની અનુભૂતિ.
આ યુગમાં કોઈની પાસે સમય નથી લાંબું વાંચવાનો કે લાંબું જોવાનો. ત્યારે એક સરસ અનુભવનું અને ચિંતનનું નવનીત છલકાવતું આ પુસ્તક આપણને મળે છે એ સ્વાગતયોગ્ય ઘટના છે.
-ભાગ્યેશ જ્હા
0
out of 5