₹110.00
MRPGenre
Print Length
133 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2012
ISBN
9788184808728
Weight
540 Gram
શ્રી ભાણદેવ હિંદુ આધ્યાત્મવિદ્યાના આજીવન જિજ્ઞાસુ રહીને સતત ચિંતન – પરિશીલન કરતા રહે છે. એમનું ચિંતન એકાંગી નથી, જીવનના વિવિધ સ્વરૂપોને સમજવાની મથામણ કરનારું છે. આ પુસ્તકમાં તેમની દિવ્ય – મેઘાવી પ્રતિભાનો પરિચય વાચકને અવશ્ય થશે. કોઈ પણ વય, ધર્મ, સમાજ કે રાષ્ટ્રની વ્યક્તિને આ પુસ્તકમાંથી ચપટી અજવાળું અવશ્ય પ્રાપ્ત થશે. ‘ભાણ’ એટલે સૂર્ય. સૂર્યનું કર્તવ્ય તો પ્રકાશ પાથરવાનું જ હોય ને !
0
out of 5