₹50.00
MRPGenre
Print Length
48 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2013
ISBN
9788184618921
Weight
100 Gram
આપણા સામાન્ય માણસમાં કોઠાસૂઝ હોય છે. એ અનુભવમાંથી શીખે છે, કહેવતોમાંથી મર્મ પારખે છે અને સમાજમાં પ્રચલિત એવી દ્રષ્ટાંતકથાઓમાંથી શીખે છે, કહેવતોમાંથી મર્મ પારખે છે અને સમાજમાં પ્રચલિત એવી દ્રષ્ટાંતકથાઓમાંથી સાર તારવે છે... મહેશ દવેએ એમના નવા પુસ્તક ‘પાંદડે પાંદડે દીવા’માં આવી દ્રષ્ટાંતકથાઓ કહી છે અને તેનો મર્મ ઉઘાડી આપ્યો છે.
0
out of 5