₹60.00
MRPGenre
Print Length
50 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2013
ISBN
9789380468051
Weight
110 Gram
આ પુસ્તિકામાં વિવિધ દેશોની અને વિવિધ ક્ષેત્રોની અનેક નામાંકિત વ્યક્તિઓના ચિંતનાત્મક અને પ્રેરણાદાયી લેખો રજૂ થયા છે જે રસપ્રદ વાંચન પૂરું પાડે છે તથા વિચારવા પ્રેરે છે. સ્વભાષા-પરભાષા, સ્વદેશ-વિદેશના લેખકો, તત્વચિંતકો, કળાકારો, વૈજ્ઞાનિકો, ધર્મગુરુઓના અને બીજા અનેક સર્વકાલીન પ્રતિભાઓનાં લેખો રજૂ થયા છે. પુસ્તકપ્રેમી અને અભ્યાસી કાંતિ પટેલે ખૂબ જ સૂઝબૂઝ સાથે જહેમતપૂર્વક આ લેખોનું સંકલન અને સંક્ષેપ કર્યો છે.
0
out of 5