₹160.00
MRPGenre
Print Length
208 pages
Language
Gujarati
Publisher
Gurjar Sahitya Prakashan
Publication date
1 January 2015
ISBN
9789385260094
Weight
510 Gram
મહારાષ્ટ્રમાં પણ એક સ્ત્રી-રત્નનું વીરત્વભર્યું... વ્યક્તિત્વ ખીલી ઊઠ્યું હતું. જેણે સ્વદેશાભિમાનથી યુદ્ધો લડ્યાં હતાં ને યુદ્ધમાં જ વીરગતિ પામી હતી. આ નારીરત્ન તે મહારાષ્ટ્રના શિવનેરીના કિલ્લેદાર રાજા ત્રંબકરાવની પુત્રી રાજકુમારી કલાંદે હતી. કલાંદેએ એક રાજપૂત યુવાનને પ્રેમ કર્યો હતો. જો એ પરણવા તૈયાર થઇ હોત તો તેને જીવનદાન મળવાનું હતું. તેને જીવન કરતાં સ્વધર્મ પ્રત્યે વિશેષ પ્રેમ હતો, એ સ્વમાની યુવાનીએ સ્વદેશાભિમાનને વહાલું કર્યું હતું, એના વીરત્વભર્યા વ્યક્તિત્વને પ્રકાશમાં લાવવાનો અહીં પ્રયત્ન કરવાનો ઉદ્દેશ રખાયો છે.
0
out of 5