₹115.00
MRPGenre
Print Length
196 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2009
ISBN
9788184403008
Weight
220 Gram
સાચો લેખક બે જ વિષયો પર લખી શકે, સેક્સ અને મૃત્યુ; અને આ વિચાર કવિ ડબ્લ્યુ એહ. ઓડેનનો હતો . સેક્સ પર લખવું પ્રમાણમાં સરળ છે પણ એમાં લક્ષ્મણરેખા સાચવવી પ્રમાણમાં કઠીન છે . મૃત્યુ વિષે ઈમાનદારીથી જ લખી શકાય છે. જેને પ્રિયજનના મૃત્યુને કરીબથી જોયું છે.
0
out of 5