₹500.00
MRPGenre
Print Length
430 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2015
ISBN
9789385023057
Weight
200 Gram
ઘણાને નવાઈ લાગશે કે નરેન્દ્ર મોદીને પણ ફોટોગ્રાફ પાડવાનો શોખ છે. ઘણા પ્રસંગોમાં તેમણે પાડેલા ફોટોગ્રાફ્સ અલગ તરીકે આવે છે. નરેન્દ્ર મોદી કોઈપણ કાર્યક્રમમાં હોય ત્યાં તેમના ફોટોગ્રાફ્સમાં નવીનતા અને એક અનોખું વ્યક્તિત્વ ઉપસી આવે છે. સ્ટેજ પર બેસવાથી, લેકચર સુધી, માઈકથી ચહેરો ના દબાય તેમ માઈક રાખવું વગેરે પોતાની ફોટોગ્રાફીના શોખને કારણેજ તેઓ સારી રીતે સમજે છે.0
0
out of 5