₹150.00
MRPGenre
Novels & Short Stories , Romance
Print Length
192 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2012
ISBN
9788184400618
Weight
150 Gram
આ પુસત્કનું નામ વાચી ને એક સવાલ જાગે કે ' પ્રેમ પારસમણી હોઈ શકે ?' વાચકો ના સવાલના જવાબમાં મારે કહેવું છે કે પ્રેમ પારસમણી હોઈ શકે,એમ નહિ,પ્રેમ સ્વયં પારસમણી જ છે. શરત એટલી કે એ સાચો, ઉદાત્ત અને હ્રદયકલ્યાણક હોય તો ! પ્રેમ માત્ર પ્રિયપાત્ર ભણી જ નહિ સતત ઉંહકારા કરતી જાગતિક પીડા ભણી પણ ઢોળાય ! હું છીછરા, સ્વાર્થમય અને સાંકડા સંદર્ભોમાં રાચતા અને રમતા પ્રેમની વાત નથી કરતો હું વૈશ્વિક ચાહતના પરિપ્રેક્ષ્યમાં આ વાત કરું છું. છીછરા પ્રેમના પરપોટા પકડવા દોડતા માણસના હાથમાં કશું જ આવતું નથી, આવે છે માત્ર ઉદાત્ત ધ્યેયની નિસરણી ગાયબ થઇ ગયાનો પસ્તાવો ! આ પુસ્તક માં આરીતે બહુજ સુંદર રીતે લખ્યું છે.
0
out of 5