₹175.00
MRPGenre
Print Length
172 pages
Language
Gujarati
Publisher
Navbharat Sahitya Mandir
Publication date
1 January 2014
ISBN
9789382712671
Weight
235 Gram
જીવન સંઘર્ષ હોય તો કોના માટે નથી? સંઘર્ષ કરતા ડરવું નહિ . ભગવાન શ્રીરામને પણ વનવાસ જવું પડેલું.શ્રીકૃષ્ણે યુધ્ધો કરવા પડેલા. ગાંધીજીનું આખું જીવન સંઘર્ષમય હતું.સંઘર્ષ જ તેને મહાત્મા બનાવ્યા.જો બેરિસ્ટર તરીકે સફળ થયા હોત તો તે માત્ર મોહનલાલ કે . ગાંધી જ રહેતા.
0
out of 5