₹450.00
MRPફ્રેંચ ક્રાંતિએ ઘણી જૂની સડેલી વસ્તુઓ મિટાવી દીધી; પણ વેર-ઈર્ષ્યામાંથી પ્રગટેલા તેના જુવાળમાં સામાન્ય માનવતાના કેટલાક સામાજિક સદઅંશોનો પણ ધ્વંસ થશે કે શું, એવો ભય સમકાલીનોને તેમ જ પછીના વિચારકોને લાગ્યો હતો. વિકટર હયુગોએ, 'ક્રાંતિ બસ નથી, તેનું લક્ષ્ય ઉત્ક્રાંતિ હોવું જોઈએ,' – એ મુદ્દા ઉપર જ આ રોમાંચક નવલકથા લખી છે. એ ઉત્ક્રાંતિનો તાંતણો ક્રાંતિના ઘમસાણમાંથી આગળ તારવી આપવા નવલકથાનો નાયક – બત્રીસલક્ષણો ગોવેં – આત્મબલિદાન આપે છે
0
out of 5