₹175.00
MRPGenre
Print Length
184 pages
Language
Gujarati
Publisher
R. R. Sheth and Co. Pvt. Ltd
Publication date
1 January 2018
ISBN
9789351227687
Weight
284 Gram
આજે આપણે સૌ ગૂંચવણભર્યા જીવન અને રોજિંદા વ્યવહારોને કારણે સતત દોડમાં રહીએ છીએ. આ દોડમાં આપણને આજુબાજુ જોવાનો સમય હોતો જ નથી ત્યારે અટકીને, વિચારીને, સમજીને, અનુભવીને કંઈક પામીને શીખવાનો તો સવાલ જ ઊભો થતો નથી. જો તમે પણ આ જ વ્યાખ્યામાં આવો છો તો ઊભા રહો!
વિચારોની શક્તિ અને તેની ઊંડી અસરની તાકાતને સમજવાનો સમય આવી ગયો છે. એક સારો વિચાર વ્યક્તિનું જીવન બદલી નાંખવાની તાકાત ધરાવતો હોય છે. અને બદલાયેલી એ વ્યક્તિ આખા કુટુંબ, સમાજ, રાજ્ય, રાષ્ટ્ર કે દુનિયાને નવી જ દિશા તરફ લઈ જઈ શકે છે.
આ પુસ્તકમાં સમાવાયેલા અનેક અનુભવી મહાનુભાવોના સોનેરી વિચારો તમને એક નવા જ વ્યક્તિ બનાવશે એની તૈયરી રાખજે.
0
out of 5