Europe Itinerary (યુરોપ Itinerary)

By Pratiksha Thanki (પ્રતીક્ષા થાનકી)

Europe Itinerary (યુરોપ Itinerary)

By Pratiksha Thanki (પ્રતીક્ષા થાનકી)

400.00

MRP ₹420 5% off
Shipping calculated at checkout.

Specifications

Genre

Travel

Print Length

360 pages

Language

Gujarati

Publisher

R. R. Sheth and Co. Pvt. Ltd

Publication date

1 January 2019

ISBN

9789388882965

Weight

320 Gram

Description

યુરોપ એટલે ધરતી ઉપરનું સ્વર્ગ!
યુરોપનું જીવન હોય કે વાતાવરણ, સંસ્કૃતિ હોય કે ઈતિહાસ -
સદીઓથી સૌને આકર્ષતું રહ્યું છે યુરોપ!
ટ્રાવેલિંગ એ દરેક ગુજરાતીના લોહીમાં રહે છે અને જીવનમાં એકવાર યુરોપ ફરવાની ઈચ્છા સૌને હોય જ છે. યાદ રાખો કે
યુરોપ એ કંઈ ટ્રાવેલ કંપનીઓ સાથે કરવાની જગા નથી કે જ્યાં નિયમોમાં કે દિવસોમાં બંધાઈને જવું પડે. યુરોપ તો દિવ્ય અનુભૂતિથી તમારી અંદરની શાંતિને પામવાનું કુદરતી મંદિર છે.
આ પુસ્તક તમને એવાં અજાણ્યાં અને Unique Destinationsની સફર કરાવશે, જ્યાં સાચા અર્થમાં યુરોપને માણી શકાય; પણ ટ્રાવેલ કંપનીઓ આ જગાઓએ લોકોને લઈ જવાનું ટાળતી હોય છે.
લાખો રૂપિયા ખર્ચતાં પહેલાં યાદ રાખો... આ પુસ્તક એક Investment છે, યુરોપનો સાચી રીતે અનુભવ કરીને જીવનભરનાં સપનાંઓને સિદ્ધ કરવાનું!


Ratings & Reviews

0

out of 5

  • 5 Star
    0%
  • 4 Star
    0%
  • 3 Star
    0%
  • 2 Star
    0%
  • 1 Star
    0%